Saturday, May 21, 2011

How Close is TOO Close?

Even after spending a full year in the U.S., somebody had to yell "gimme some space buddy"! That is the first time, it occurred to me that "personal space" has a strong cultural connotation. I was standing in the line for the tickets to visit Statue of Liberty. The person in front of me felt that I was too close. Of course, by my standards, I was standing at reasonable distance. When I am standing in line in India, don't I try to make the line compact? So that people standing in the back can come under the roof? There are so many people and so little space - recall reservation office of a railway station or a line at a booking office in theaters. Also, a little push to the person  in front of you actually pushes the line little faster. Probably that feeling is purely psychological but still keeps you happy in those moments of uncertainty. Tickets are always sold out after I spend full 3 hours and reach to the front end!!! In this country, going too close to the person of same gender has an additional risk. Your sexual orientation can be easily misinterpreted. Well, misinterpretation of sexual orientation can come from several other cultural symbols that are commonly accepted as 'normal' behavior in Indian society (didn't we hold hands of our friends?). But hold that thought for some other time!


Wednesday, May 11, 2011

Integrity 50 folds!


જાયન્ટ જતો હતો ને રસ્તામાં આ ડોલરની નો 'જડી'. જડી એટલે નથી કહેતો, કારણકે હું લઈ  ન  શક્યો, ખરેખર તો એ  પડી હતી ને મેં જોઈ  એવુ કહેવાય્. કેમ ન  લીધી એવુ પુછો છો? મન  નહોતુ થયુ એવુ તો સાવ નહોતું- અહિં રસ્તે ચાલતુ કોઈ  નથી હોતુ ને કોઈએ  મને એ  ઉઠાવતા ન  જોયો હોત. હા, ઈશ્વર ધણી છે. ખરુ કહુ તો જો ભારતમાં હોત અને પચાસ  કે સો રુપિયા પડ્યા હોત તો લઈ  તો  લીધા હોત પણ  મંદિરમાં નાખી દીધા હોત. અહી તો મંદિર ક્યારે જવાશે  એ  ખબર નથી ને વળી એ  પણ  હજુ મારા મગજમાં બેઠુ નથી કે ડોલરમાં પણ  દાન  થઈ શકે! આ પોસ્ટ લખી ત્યારે ખબર નહોતી કે બીજાની વસ્તુ નહિ અડકવાનું તો આ સમાજમા બહુ સામાન્ય છે. મારા શરૂઆતના દિવસોમા લખેલી આ નાનકડી નોટ આજે પોસ્ટ કરું છું ત્યારે થાય છે કે સારું થયું થોડી આવી સમજણ હું લઇને આવ્યો હતો. અહી કામ આવે છે!

જો કે ઇકોનોમિક્સમાં એક રમુજ એવી પણ છે કે તમને સાઈડવોક પર ડોલરની નોટ જડે નહિ કારણકે જો પડી હોય તો કોઈ એ તો લઇ જ લીધી હોય! એ સંદર્ભમા અહીની એક વાત ઉડીને આંખે વળગે - એક પણ ડોલર કોઈ વસ્તુ માટે મળે એમ હોય તો એનો ધંધો કોઈકેતો કર્યો જ હોય!!! ધંધાની એક પણ તક અહી જતી કરવામા આવતી નથી એવું લાગે - જેણે આપણે વ્યાપારી સાહસવૃત્તિ (entrepreneurship) કહીએ છીએ એની કોઈ ખોટ આ સમાજમાં નથી. એ રીતે ડોલરની નોટ નહિ ઉપાડવાનું વલણ બિલકુલ યોગ્ય ન ગણાય!